9781685864422 Flipbook PDF


35 downloads 111 Views 17MB Size

Recommend Stories


Porque. PDF Created with deskpdf PDF Writer - Trial ::
Porque tu hogar empieza desde adentro. www.avilainteriores.com PDF Created with deskPDF PDF Writer - Trial :: http://www.docudesk.com Avila Interi

EMPRESAS HEADHUNTERS CHILE PDF
Get Instant Access to eBook Empresas Headhunters Chile PDF at Our Huge Library EMPRESAS HEADHUNTERS CHILE PDF ==> Download: EMPRESAS HEADHUNTERS CHIL

Story Transcript

LAST DAYS FOR BOARD EXAMINATION 2022 BIOLOGY QUESTIONS WITH ANSWER (NCERT આધારિત) IN GUJARATI 12th SCIENCE

MANISH MEVADA M.Sc, M.Phil, B.Ed © All rights reserved. No part of this book may be copied, adapted, abridged or translated, stored in any retrieval system, computer system, photographic or other system or transmitted in any form or by any means without the prior written permission of the copyright holders, M/s. Gujarat Biology Neet Plus. Any breach will entail legal action and prosecution without further notice.

લેખક ની કલમે....... વ્હાલા વિદ્યાર્થીમિત્રો, ધોરણ 12 ની બોર્ડ ની રરી્ા ત્યંત

નીક છે . દરે ક વિદ્યાર્થી રરી્ા િાત ત્યંત

સારત રરરણાિ પ્રાપ્ત કરે

િ ે ી

શુભચ્ ે છાઓ. NCERT તભ્યંાસક્રિ આધારી આ રુસ્ ક બનાિિાિાત આવ્યંુત છે . જેિાત પ્રકરણ પ્રિાણે રરી્ાિાત રુછા ા વિભાગ B ના િણડના્િક પ્રશ્નો જિાબ સહી આરિાિાત આવ્યંા છે . વિદ્યાર્થીએ રરી્ાિાત રૂછા ા 2,૩ તને 4 િાર્કસડ ના પ્રશ્નોિાત કે ટલી િારહ ી લખિી

ન ે ો સતરણ ૂ ડ ખ્યંાલ આ રુસ્ ક

િાત રજુ કરે લ છે . સરળ ાર્થી સારા િાકડ િેળિી શકાયં એ હે ર્થ ુ ી પ્રશ્નોના િૂયાયંાતકન બાદ િારાત તનુભિ ને આધારે NCERT િુજબ સરળ ભાષાિાત વિદ્યાર્થીઓને ફાયંદો ર્થાયં ે રી ે રુસ્ કિાત જિાબો લખેલ છે . GUJARAT BIOLOGY - NEET PLUS બોર્ડ ની રરી્ા િાટે સરળ ઉકે લ િાટે ખુબ પ્રખ્યંા

િાિ કોન્સેરટ િાળા વિર્ીઓ િુઝ ત િ ા પ્રશ્નોના

છે . બોર્ડ ની 2022 િાત લેિાનાર રરી્ાિાત લાભદાયંી ીિવિજ્ઞાન નુત આ રુસ્ ક

આર સિ્ રજૂ કર ા આનતદ ની લાગણી તનુભિુત છુ. ીિવિજ્ઞાન ના જજ્ઞો રાસેર્થી રુસ્ કની ગુણિત્તા િધારે

િ ે ા રચના્િક સૂચનો સદા આિકાયંડ છે .

સૂચનો આરિા િાટે િેઈલ કરિો – [email protected] વિદ્વાન વશ્કમિત્રો તને વિદ્યાર્થીમિત્રો ના સહકારની તરે્ા સાર્થે......

Manish Mevada M.Sc, M.Phil, B.Ed Gujarat Biology NEET Plus

ભાષા શુદ્ધિકરણ આ પુસ્તક ને સંપૂણણ પુસ્તક બનાવવા વવશેષ ભાષા શુદ્ધિકરણ માટે નું માર્ણદશણન માટે અમે શ્રીમતી દીપા પટે લ (M.Sc,B.Ed) – (વડોદરા) ના અત્યંત આભારી છીએ

અનુક્રમણણકા પ્રકરણ

Page No

પ્રકરણ 1 : સીિોિાત પ્રજનન

1

પ્રકરણ 2 : સરુષ્રી િનસ્રમ ઓિાત લલગી પ્રજનન

5

પ્રકરણ 3 : િાનિ પ્રજનન

15

પ્રકરણ 4 : પ્રાજનવનક સ્િાસ્્યં

25

પ્રકરણ 5 : આનુિતવશક ા તને ભભન્ન ાના સસદ્ાત ો

30

પ્રકરણ 6 : આનુિતવશક ાનો આવવિયં આધાર

40

પ્રકરણ 7 : ઉદ્દવિકાસ

51

પ્રકરણ 8 : િાનિસ્િાસ્્યં તને રોગો

57

પ્રકરણ 9 : ખાદ્ય ઉ્રાદનિાત ઉન્ન ીકરણ િાટે ની કાયંડનીમ

66

પ્રકરણ 10 : િાનિ - કયાયંાણિાત સૂક્ષ્િ ીિો

72

પ્રકરણ 11 : બાયંૉટે ર્કનોલૉી : સસદ્ાત ો તને પ્રવક્રયંાઓ

77

પ્રકરણ 12 : બાયંોટે ર્કનોલૉી તને ેનાત પ્રયંોજનો

83

પ્રકરણ 13 : સીિો તને િસ્ ી

88

પ્રકરણ 14 : વનિસન તત્ર

95

પ્રકરણ 15 : જૈિ - વિવિધ ા તને સતર્ણ

99

પ્રકરણ 16 : રયંાડિરણીયં સિસ્યંાઓ

104

પ્રકરણ 1 - સજીવો માં પ્રજનન 2 માકણ સ ની થીઅરી પ્રશ્ન 1- તત ઃ કવલકાસજડન તર્થિા જેમ્યંુલસ એટલે શુ? ત કયંા સીિ દ્વારા તત ઃ કવલકાસજડન ર્થાયં છે ઉદાહરણ આરી તત ઃ કવલકાસજડન ની આકૃ મ દોરો. 

કે ટલીક િીઠા જળની િાદળી (દા. . , સ્રોન્ીલા) તને દરરયંાઈ િાદળી (દા. . , સાયંકોન) રો ાના શરીરના તતદરના ભાગિાત કે ટલાક વિવશષ્ટ કોષસિૂહ સજે છે .



આ કોષસિૂહની આસરાસ આિરણ ધરાિે છે . આિી રચનાઓને તત ઃકવલકા તર્થિા જેમ્યંુયાસ કહે છે દરે ક જેમ્યંુયાસ નિા પ્રાણીિાત રરરણિે છે . ેને તત : કવલકા સજડન કહે છે .

પ્રશ્ન 2- કે િ કે ટલીક સરળ િનસ્રમ િાત નર જન્યંુ એ િાદા જન્યંુ કર ા િધારે ઉ્્ન્ન ર્થાયં છે ? ેિુત પ્રાણીઓિાત રણ લાગુ રર્ે છે ? 

જન્યંુઓનાત વનિાડણ બાદ બતને પ્રકારનાત જન્યંુઓ ફલન ર્થિા િાટે ભૌમ ક સતરકડ િાત આિિા જરૂરી છે .



િોટા ભાગના સીિોિાત નર જન્યંુ ચવલ તને િાદા જન્યંુ તચવલ હોયં છે .



આર્થી ેને િાટે િાદા જન્યં સુધી રહોંચિા િાટે િાધ્યંિની જરૂર રર્ે છે .



તરિાદ : લીલ તને ફૂગ કે જેિાત બતને જન્યંુઓ ચવલ હોયં છે .



નર જન્યંુને રો ાનાત િહન િાટે િાધ્યંિની જરૂર રર્ે છે . સરળ િનસ્રમ જેિી લીલ , વદ્તતગી તને મત્રતતગીિાત િાધ્યંિ રીકે રાણી હોયં છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 1



િોટી સતખ્યંાિાત નર જન્યંુઓ િાદા જન્યંુઓ સુધી રહોંચિાિાત વનષ્ફળ જાયં છે .



િહન દરમિયંાન નર જન્યંુ િાદા જન્યંુ સુધી ન રહોંચી શકિાની રૂ ડ ા કરિા િાદા જ્ન્યંુત કર ાત નર જન્યંુની સતખ્યંા હજારો ગણી િધારે હોયં .



તને આ પ્રાણી િાટે રણ લાગુ રર્ે છે . પ્રશ્ન 3 - નીચે આરેલ ઉદાહરણ િાટે આલલગી પ્રજનન ની રદ્મ જણાિો રેવનસસવલયંિ, સ્રોન્ીલા, રેરામિશીયંિ, યંીસ્ટ



રેવનસસવલયંિિાત કણીયં બીજાણુઓ દ્વારા.



સ્રોન્ીલા િાત તત ઃકવલકા (જેમ્યંુલસ) દ્વારા.



રેરામિવશયંિિાત વદ્વભાજન દ્વારા.



યંીસ્ટ િાત બાહ્ય કવલકા સજડન દ્વારા પ્રજનન ર્થાયં છે . પ્રશ્ન 4 - સીિના ીિનચક્ર ના િુખ્યં ત્રણ બક્કા કયંા છે ? સિજાિો



સીિના ીિનચક્ર ના િુખ્યં ત્રણ બક્કા હોયં છે .



જુ િેનાઇલ બક્કો - આ બક્કા ને િૃવદ્ બક્કો કહી શકાયં જે પ્રાજનનીક બક્કા રહે લાનો બક્કો કહે છે .



પ્રાજનનીક બક્કો - આ બક્કે સીિો પ્રજનન ્િ ા કે ળિે છે .



ીણડ ા બક્કો - પ્રજનન બક્કો તને િૃ્યંુ િચ્ચેનો બક્કો જેને ીણડ ા કહે છે . પ્રશ્ન 5 - િનસ્રમ િાત તિખતર્ન ઉદાહરણ સહી સિજાિો



િનસ્રમ િાત િાનસ્રમ ક સુકાયં તર્થિા કિકસૂત્ર યંાતમત્રક દબાણને કારણે નાના નાના ખતર્ોિાત વિભાવજ ર્થાયં છે



દરે ક ખતર્ િૃવદ્ રાિીને નિી કિકજાળ બનિાની ્િ ા ધરાિે છે



દા. . , ફૂગ – મ્યંુકર , રાઇઝોરસ, સેપ્રોલેવિયંા



લીલ - વજવિિા, ઉર્ોગોવનયંિ, સ્રાયંરોગાયંરા, યંુલોવિર્કસ. પ્રશ્ન 6 - કૃ મત્રિ િાનસ્રમ ક પ્રજનન વિશે નોંધ લખો.



િનસ્રમ નાત તતગોનો કોઈ એક ભાગ લઈને ેિાતર્થી નિો રૂિડ છોર્ િેળિિાની રદ્મ ને કૃ મત્રિ િાનસ્રમ ક પ્રજનન કહે છે .



આ રદ્મ િાત િૂળ તને પ્રકાતર્ િાનસ્રમ ક પ્રજનનિાત ભાગ લે છે .



કૃ મત્રિ રદ્મ ઓિાત કલિ કરિી, દાબકલિ તને આરોરણ જોિા િળે છે .



દા. . , કલિ દ્વારા લીંબુ, આિલી, ગુલાબ, શેરર્ી, શેિ ી, ચીની ગુલાબ તને ગુલદાઉદી. MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 2



દાબ કલિ દ્વારા ગુલાબ, લીંબુ, દ્રા્, જાસૂદ તને જુ ઈ.



ર્થા આરોરણ દ્વારા આતબો , સફરજન , લીંબુ , નાસરમ , જાિફળ તને લીચી.



કૃ મત્રિ રદ્મ દ્વારા નિી સત મ િાત ઉચ્ચ તને ઇવચ્છ લ્ણો િેળિી શકાયં છે . પ્રશ્ન 7 - ફાિ સરષ્ટ કરો સિજન્યંુ તને વિષિજન્યંુ તને િ ે ના ઉદાહરણ લખો.

 

સિજન્યંુ : કે ટલીક લીલિાત બતને જન્યંુઓ દેખાિિાત સરખારણુત ધરાિે છે , જેને સિજન્યંુ કહે છે . ે બાહ્યાકાર તને દેહધાર્મિક દૃષ્ટષ્ટએ સરખા, હતિેશાત ચવલ તને કશાધારી હોયં છે . દા. . , કલેર્ોફોરા તને યંુલોવિર્કસ.



વિષિજન્યંુ : લલગી પ્રજનન કર ા િોટા ભાગના સીિોિાત ઉ્રન્ન ર્થ ા બતને જન્યંુઓ બાહ્યકારવિદ્યા તને દેહધાર્મિક દૃષ્ટષ્ટએ ખૂબ જ સ્રષ્ટ રી ે ભભન્ન હોયં છે . ઓ ે વિષિજન્યંુ રીકે ઓળખાયં છે . દા.

ફ્યંુર્કસ

િાત વિષિ જન્યંુઓ. પ્રશ્ન 8 - એકસદની તને વદ્વસદની શબ્દો સ્રષ્ટ કરી ઉદાહરણ જણાિો. 

ઘણી ફૂગ તને િનસ્રમ ઓિાત વદ્વલલગી િાટે સિસુકાયં કે એકસદની શબ્દ િરરાયં છે .



જ્યંારે એકલલગી િાટે વિષિસુકાયં કે વદ્વસદની શબ્દ િરરાયં છે .



સરુષ્રી િનસ્રમ િાત એકલલગી નરરુષ્ર રુતકેસરીયં છે , જે રુતકેસરના એકિો ધરાિે છે , જ્યંારે િાદા રુષ્ર સ્ત્રીકે સરના એકિો ધરાિે છે . કે ટલીક િનસ્રમ રર બતને એકલલગી રુષ્રો (નર રુષ્ર તને િાદા રુષ્ર) હાજર હોયં છે , ો ેને એકસદની િનસ્રમ કહે છે તર્થિા તલગ તલગ િનસ્રમ રર હોયં ો ેને વદ્વસદની િનસ્રમ કહે છે .



ઉદાહરણ : એકસદની િનસ્રમ નાત ઉદાહરણ કોળુત તને નાવળયંેરી વદ્વસદની િનસ્રમ નાત ઉદાહરણ રરૈયંા તને ખજૂ રી.

3 માકણ સ ની થીઅરી પ્રશ્ન 9 - યંુગ્િનજ નુત વનિાડણ સિજાિો. 

લલગી પ્રજનન કર ા બધા જ સીિોિાત યંુગ્િનજ (2n) નુત વનિાડણ એ સાિાન્યં છે .



બાહ્યફલન કર ા સીિોિાત યંુગ્િનજનુત વનિાડણ બાહ્ય િાધ્યંિ ( રાણી ) િાત ર્થાયં છે .



જ્યંારે તત : ફલન દશાડિ ા સીિોિાત યંુગ્િનજનુત વનિાડણ સીિ દેહની તતદરની બાજુ એ ર્થાયં છે . રછી યંુગ્િનાજનો વિકાસ , સીિ ર્કયંા પ્રકારનુત ીિનચક્ર ધરાિે છે

ેની રર આધારર છે તને ે કયંા

રયંાડિરણિાત રહે છે

ેના રર છે . લીલ તને ફૂગ જેિા સીિોના યંુગ્િનજિાત જાર્ી દીિાલ વિકસે છે , જે શુષ્ક ા તને નુકસાન સાિે પ્રમ કાર કરે છે . 

સાિાન્યં રી ે તતકુરણ રહે લા વિરાિના સિયંગાળાિાતર્થી રસાર ર્થાયં છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 3



એકવિધ ીિનચક્ર ધરાિ ા સીિોિાત (લીલ , િોયાિોકસ , સ્રાયંરોગાયંરા , ર્કલેમિર્ોિોનાસ) ફવલ ાતર્િાત તધીકરણ પ્રકારે વિભાજન ર્થિાર્થી એકકીયં બીજાણુઓ ઉ્રન્ન ર્થાયં છે જે વિકાસ રાિી એકકીયં દેહવનિાડણ કરે છે . વદ્વવિધ – આિૃ બીજધારી , તનાિૃ બીજધારી ફ્યંુર્કસ તને લીલ િનસ્રમ .



એક - વદ્વવિધ -વદ્વસતગી તને મત્રતતગી તને એકટોકારડસ.



ફવલ ાતર્ ( યંુગ્િનજ ) એ એક રેઢીર્થી બીી રેઢીના સીિો િચ્ચેની વનવ

સા ્યં િાટે ની ીિત

જોર્ ી કર્ી છે . 

લલગી પ્રજનન કર ો દરે ક સીિ એક કોષ કે જે ફવલ ાતર્ રીકે ઓળખાયં છે

ેિાતર્થી ીિનની શરૂઆ

કરે છે . 

ફવલ ાતર્ ( યંુગ્િનજ ) એ એક રેઢીર્થી બીી રેઢીના સીિો િચ્ચેની વનવ

સા ્યં િાટે ની ીિત

જોર્ ી કર્ી છે . પ્રશ્ન 10 - બાહ્ય ફલન તને તત ઃફલન વિશે નોંધ લખો. 

બાહ્યફલન



િોટા ભાગની લીલ, િ્સ્યંો તને ઉભયંીિીઓિાત સતયંુગ્િન બાહ્ય િાધ્યંિ જેિા કે રાણી (સીિના દેહની બહારની બાજુ એ) િાત ર્થાયં છે .



આ પ્રકારના જન્યંુઓના જોર્ાણને બાહ્ય ફલન કહે છે . ેને લીધે તવસ્ર્થિ્સ્યં તને દેર્કાિાત િોટી સતખ્યંાિાત સત મ ઓ ઉ્રન્ન ર્થાયં છે .



ેનો િુખ્યં ગેરફાયંદો એ છે કે સત મ ઓની ભ્કો લીધે નાશ રાિિાની સતભાિના ખૂબ જ િધી જાયં છે .



આિ, ેઓને રુખ્

ા સુધી રહોંચ ા રહે લાત ભયંજનક વસ્ર્થમ િાતર્થી રસાર ર્થિુત રર્ે છે .



તત : ફલન



િનસ્રમ સિૂહો (જેિ કે ફૂગ, વદ્તતગી, મત્રતતગી) તને સરરસૃર, ર્ીઓ તને સસ્ નોિાત સીિ દેહની તતદરની બાજુ જન્યંુયંુગ્િન ર્થાયં છે .



આર્થી આ પ્રવક્રયંાને તત ઃફલન કહે છે . આ પ્રવક્રયંાિાત નર જન્યંુઓ ચવલ હોિાર્થી તતર્કોષ સુધી રહોંચીને ેની સાર્થે જોર્ાયં છે .



આિુત િાદા દેહની તતદર બને છે . બીજ ધારી િનસ્રમ ઓિાત તચવલ નર જન્યંુઓ રરાગનવલકાઓ દ્વારા િાદા જન્યંુ સુધી િહનને રાિે છે .



આ બધા સીિોના દેહિાત તતર્કોષ બને છે . ્યંાત ફલન ર્થાયં છે .



શુક્રકોષો ખૂબ િધુ ઉ્રન્ન ર્થ ા હોયં છે રણ તતર્કોષની સતખ્યંાિાત નોંધરાત્ર ઘટાર્ો જોિા િળે છે . ========================================= MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 4

પ્રકરણ 2 - સપુષ્પી વનસ્પવતઓમાં લલર્ી પ્રજનન 2 માકણ સ ની થથયરી 1. રિન રરાગી

રુષ્રીયં ભાગોનો તભ્યંાસ કે િી રી ે કરશો?



રિન રરાગી રુષ્રીયં ભાગોનો તભ્યંાસ કરિા કે ટલાક લ્ણો ને ધ્યંાન િાત લઇ શકાયં.



રુષ્રો વિવશષ્ટ આકાર, રતગ, િાસ કે િધયંુર્ક હો ા નર્થી.



રરાગાસન શાસખ , રીંછાયંુર્ક , રોિિયં તને ચીકાશયંુર્ક હોયં છે .



રરાગરજ નાની, સૂકી, લીસી તને હલકી હોયં છે . 2. સ્રોરોરોલેવનન એક પ્રમ રોધક કાબડવનક દ્રવ્યં રીકે જાણી ુત છે સિજાિો.



ે બહારનુત સખ આિરણ છે .



જે ઊતચા ારિાન તને જલદ ઍસસર્ તને બેઇઝ સાિે ટક્કર ઝીલે છે .



ઉન્સેચકો રણ સ્રોરોરોલીનીનને તિન કરી શક ા નર્થી.



િાટે

ે એક પ્રમ રોધક કાબડવનક દ્રવ્યં રીકે જાણી ુત છે .

3. સતિૃ ઃ રુષ્ર ા િાટે એક એક ફાયંદાકારક િાર્કયં તને નુકશાન કારક િાર્કયં લખો. 

ફાયંદાકારક : બીજ જલદી વનિાડણ રાિે છે



નુકસાનકારક : સ્િફલનને કારણે પ્રચ્છન્ન જનીન એકત્રીકરણ ર્થાયં છે તને સત મ ની ફળદ્રુર ાિાત ઘટાર્ો ર્થાયં છે . 4. સિજાિો નોન આયાબ્યંુમિનસ બીજ તને બીજદેહશેષ.



નોન – આયાબ્યંુમત િનસ બીજ : આિા બીજિાત ભૂણરોષના કોઈ તિશેષ હો ા નર્થી. ે ભૂણવિકાસ દરમિયંાન સતરૂણડ િરરાઈ જાયં દા. ., િટાણા, િગફળી.



બીજદેહશેષ : ર્કયંારે ક કે ટલાક બીજ િાત જેિ કે કાળા િરી તને બીટિાત પ્રદેહનો કે ટલોક ભાગ િરરાયંા િગરનો સચરલિ સ્િરૂરે હોયં છે . આિા સ્ર્થાયંી સચરલિ પ્રદેહને બીજ દેહશેષ કહે છે . 5. કુ મત્રિ સતકરણ િાટે બે િહ્િની રદ્મ વિશે સિજણ આરો



કૃ મત્રિ સતકરણિાત ઇવચ્છ રરાગરજોનો ઉરયંોગ રરાગનયંનિાત કરિાિાત આિે છે , ેિજ સ્ત્રીકે સરને તસતગ રરાગરજર્થી રસ્ કરિાિાત આિે છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 5



આ વક્રયંા ઈિેસ્ર્કયંુલ ત શ ે ન (વ્યંતધીકરણ) તને બેગગગ (કોર્થળી ચઢાિિી) રદ્મ ર્થી કરી શકાયં છે .



વદ્વલલગી રુષ્રોિાત, એક જોર્ ચીમરયંાની િદદર્થી રુષ્યં - કવલકાિાતર્થી રરાગાશયંને કોઈ રણ જા ના નુકસાન િગર વનકાલ કરિાની રદ્મ ને ઈિેસ્ર્કયંુલ ત શ ે ન કહે છે .



ઈિેસ્ર્કયંુલ ત શ ે ન કરે લ રુષ્રોને વનવ

કદની કોર્થળીર્થી ઢાતકિાિાત આિે છે , જે સાિાન્યં રી ે િીવણયંા

કાગળની બનેલી હોયં છે . 

ે તસતગ રરાગરજને રોકીને રરાગાસન તશુદ્ ર્થ ુત બચાિે છે . આ પ્રવક્રયંાને કોર્થળી ચઢાિિી કહે છે .



કોર્થળી ચઢાિેલ રુષ્રના સ્ત્રીકે સરના રરાગાસન ઉરર નરરુષ્રના રરાગાશયંના રરાગરજોને છાતટિાિાત આિે છે તને આ રુષ્રને ફરીર્થી કોર્થળી ચઢાિિાિાત આિે છે . ેિાતર્થી ફળોનો વિકાસ ર્થાયં છે . 6. કોઈ રણ 2 ફાિ આરો કીટરરાગી િનસ્રમ તને રિન રરાગી િનસ્રમ .



કીટરરામગ િનસ્રમ



રુષ્રો વનવ

 

આકાર, ચોક્કસ પ્રકારનો રતગ, સુગતધ ગ્રતથર્થ તને ખાદ્ય રરાગ ધરાિે છે .

ેિાત રરાગરજ રોિિયં, કતટકીયં કે ચીકાશયંુર્ક હોયં છે . કીટરરામગ િનસ્રમ નાત ઉદા. ગુલાબ, જાસૂદ િગેરે િ ે જ સૂરણિાત િાખીઓ દ્વારા તને યંુક્કાિાત ફુદાઓ દ્વારા.



રિન રરાગી િનસ્રમ



રિનરરામગ િનસ્રમ વિવશષ્ટ આકાર, રતગ, િાસ કે િધયંુર્ક હો ી નર્થી.

 

ેિાત રરાગરજ નાની, સૂકી, લીસી તને હલકી હોયં છે . રિનરરામગ િનસ્રમ નાત ઉદા., િકાઈ, ઘાસ, નાવળયંેરી િગેરે. 7. રુષ્રના સહાયંક ચક્રો વિશે નોંધ લખો



જે ચક્રો રુષ્રનાત લલગી પ્રજનન સાર્થે સતકળાયંેલા ન હોયં ેને સહાયંક ચક્રો કહે છે



િજચક્ર તને દલચક્રને સહાયંક ચક્રો છે .



આ ચક્રો ર્ણ તને આકષડણ સાર્થે સતકળાયંેલ હોયં છે .



આ ચકો િતધ્યં છે .



8. સિજાિો લાઘુબીજાણુ જનન



રરાગાશયંનો વિકાસ ર્થ ા બીજાણુજનક રેશીના કોષોિાત તધીકરણ ર્થ ા લઘુબીજાણુ ચ ુષ્ક બને છે .



બીજાણુજનક રેશીનો દરે ક કોષ હિે લઘુબીજાણુ ચ ુષ્ક ઉ્રન્ન કરિા સિર્થડ હોિાર્થી દરે ક કોષ રરાગરજ િા ૃકોષ કે લઘુબીજાણુ િા ૃકોષ રીકે ઓળખાયં છે .



તધીકરણ દ્વારા રરાગ િા ક ૃ ોષ િાતર્થી લઘુબીજાણુનાત વનિાડણની ઘટનાને લઘુબીજાણુજનન કહે છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 6

9.સિજાિો િહાબીજાણુ જનન 

િહાબીજાણુ િા ૃકોષ િાતર્થી િહાબીજાણુના વનિાડણની પ્રવર્કયંાને િહાબીજાણુજનન કહે છે .



પ્રદેહના તતર્થછરદ્રયં છે ર્ે આિેલા એક િહાબીજાણુ િા ૃકોષિાતર્થી તતર્કનુત વિભેદન ર્થાયં છે .



ે વિશાળ કોષ છે , જે ઘટ્ટ કોષરસ તને પ્ર્ેમર (ઊરસેલુત) કોષકે ન્દ્ર ધરાિે છે .



ે તધીકરણર્થી વિભાજન રાિી ચાર એકકીયં િહાબીજાણુ સજે છે . 10. એકદળી બીજની નાિવનદેશી આકૃ મ દોરો

3 માકણ સ ની થથયરી 1. લા્વણક આિૃત્ત બીજધારી િનસ્રમ નુત રરાગાશયં કે િ વદ્વખતર્ી કહી શકાયં? સિજાિી લઘુબીજાણુ ધાની ની રચના સિજાિો 

લા્વણક આિૃત્ત બીજધારી િનસ્રમ નુત રરાગાશયં વદ્વખતર્ી હોયં છે તને દરે ક ખતર્ બે ભાગિાત વિભાવજ હોયં છે . ેર્થી ેને ચ ુ;કોટરીયં કહે છે .



ખતર્ોને જુ દી રાર્ ી લતબ ત્ે લતબાઈને તનુસરીને ખાતચ જોિા િળે છે . રરાગાશયંની વદ્વખતર્ી રચના છે દિાત સ્રષ્ટ જોઈ શકાયં છે . રરાગાશયંની રચના ઘણી રેશી િર્ે ર્થાયં છે .



લઘુબીજાણુ ધાની ની રચના



લઘુબીજાનુધાની ેની બાહ્ય સરાટી ગોળાકાર પ્રદર્શશ કરે છે . ે સાિાન્યં રી ે ચાર દીિાલસ્ રોર્થી આિરર હોયં (I) તવધસ્ ર (II) ત ુિયં સ્ ર (એન્ર્ોર્થેસસયંિ) (III) િધ્યંસ્ રો તને (i v) રોષક સ્ ર.



તવધસ્ ર : તવધસ્ ર 3 ર્થી 5 સ્ રોનુત બનેલુત છે . તવધસ્ રના કોષો ફે લાયંેલા કે ખેંચાયંેલા તને ચરટાત હોયં છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 7



ત િ ુ યં સ્ ર ( એન્ર્ોર્થેસસયંિ ) : એન્ર્ોર્થેસસયંિ ત િ ુ યં સ્ ર છે તને ર્ણનુત કાયંડ કરે છે

ેિજ

રરાગાશયંનુત સ્ફોટન કરિાિાત િદદ કરે છે , જેર્થી રરાગરજ િુર્ક ર્થાયં છે . 

િધ્યંસ્ રો : રોષકસ્ રની બહારની બાજુ એ આિેલ ર્ણા્િક સ્ ર છે .



રોષક સ્ ર : દીિાલસ્ રોનુત સૌર્થી તતદરનુત સ્ ર વિકાસ રાિી એકસ્ રીયં રોષક સ્ રિાત વિકાસ રાિે છે .



ે વિકસ ી રરાગરજને રોષણ આરે છે .



રોષક સ્ રના કોષો ઘટ્ટ કોષરસ તને સુસ્રષ્ટ કોષકે ન્દ્રો ધરાિે છે .



લઘુબીજાણુજનક રેશી : દરે ક લઘુબીજાણુધાની િધ્યંિાત સઘન રી ે ગોઠિાયંેલ સિજા કોષો ધરાિે છે , જેને લઘુ બીજાણુજનક રેશી કહે . 2. રરરરાગનયંનને ઉત્તેજિા ની કોઈ રણ ત્રણ બાહ્ય સતિધડન પ્રયંુવર્ક ઓ સિજાિો.



સ્િરરાગનયંન તટકાિિા િાટે રરાગાશયંની પ્રયંુવર્ક ઓિાત ે િાત્ર એકલલગી રુષ્રો ઉ્રન્ન કરે છે .



એકગૃહી િનસ્રમ ઓ ( દા. ., રદિેલા, િકાઈ ) િાત સ્િફલન તટકાિી શકાયં છે , રરત ુ ગેઇટે નોગેિી તટકાિી શકા ુત નર્થી.



જ્યંારે વદ્વગૃહી િનસ્રમ ઓિાત (દા. ., રરૈયંા ) સ્િફલન તને ગેઇટે નોગેિી બતને તટકાિી શકાયં છે



સ્િતસતગ



આ એક જનીવનક વક્રયંાવિવધ છે તને સ્િરરાગને રોકીને ( એ જ િનસ્રમ ના એ જ રુષ્ર તર્થિા તન્યં

ા - જે તત ઃસતિધડનને તટકાિે છે . જે સ્િતસતગ

ા કહે િાયં છે . દા. ., િાયાિા.

રુષ્ર ) સ્ત્રીકે સરિાત રરાગરજનુત તતકુરણ તને રરાગનવલકાના વિકાસને તિરોધી તતર્કોને ફવલ ર્થ ા તટકાિે છે . 

કે ટલીક જામ ઓિાત, રરાગરજની િુવર્ક તને રરાગાસનની ગ્રહણ ્િ ાનો એક જ સિયં હો ો નર્થી . (રૃર્થક રર્કિ ા)



જ્યંારે રરાગરજ િુર્ક ર્થાયં ે રહે લા જ રરાગાસન ગ્રહણશીલ બને છે .



િધારાની િારહ ી - સૂયંિ ડ ખ ુ ી તર્થિા રરાગરજ િુર્ક ર્થાયં ેના ઘણાત રહે લાત રરાગાસન ગ્રહણશીલ બની જ ાત હોયં છે . દા. ., રામ્સ. 3. ફાિ આરો સ્િરરાગનયંન તને રરરરાગનયંન (ત્રણ ત્રણ િુદ્દા લખિાત જરૂરી છે )



સ્િરરાગનયંન



એક જ િનસ્રમ ના એક રુષ્રના રરાગાશયંિાતની રરાગરજ ે જ રુષ્રના રરાગસન રર સ્ર્થળાત ર ર્થાયં ેને સ્િરરાગનયંન કહે છે .



આ વક્રયંા દ્વીલલગી રુષ્રો ેિજ એકલલગી રુષ્રો જે એક જ િનસ્રમ (એકસદની રરરવસ્ર્થમ ) ઉરર હોયં ેિાત ર્થાયં છે .



સ્િરરાગનયંને કારણે સતકર જામ િળ ી નર્થી . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 8



રરરરાગનયંન



એક િનસ્રમ ના રુષ્રના રરાગાશયંિાતર્થી રરાગરજ બીી િનસ્રમ ના રુષ્રના રરાગાસન ઉરર સ્ર્થળાત ર કરિાની વક્રયંા જો કે િનસ્રમ

ે જ પ્રકારની હોયં તર્થિા ન રણ હોયં ેને રરરરાગનયંન કહે

છે . 

રરરરાગનયંન િાત્ર એકલલગી રુષ્રોિાત જ શર્કયં બને છે



રરરરાગનયંન જુ દી - જુ દી પ્રજામ ઓ કે જામ ઓિાત ર્થ ુત હોિાર્થી ઉ્રન્ન ર્થ ી સત મ ઓ સતકર જામ કહે છે . નોંધ - ઉરર લખેલ જિાબ ફાિ ના સ્િરૂરે રરી્ાિાત લખિો િચ્ચે લાઇન દોરીને 4. ભ્રુણરોષ એટલે શુત એનુત વનિાડણ સિજાિી એના પ્રકાર વિશે િારહ ી આરો



પ્રાર્થમિક ભૂણરોષ કોષકે ન્દ્રો ( 3n ) િાતર્થી ભૂણરોષનો વિકાસ ર્થાયં છે , જે િારતિાર સિવિભાજનર્થી વિભાજન રાિી મત્રકીયં ભૂણરોષ વનિાડણ કરે છે . ેનો વિકાસ ભૂણના વિકાસ રહે લાત જ ર્થાયં છે .



આ રેશીના કોષો સતગૃહી ખોરાકદ્રવ્યંર્થી ભરે લા હોયં છે જે વિકસ ા ભૂણને રોષણ રૂરત રાર્િાિાત ઉરયંોગિાત લેિાિાત આિે છે .



કોષકે ન્દ્રીયં ભ્રૂણરોષ : સાિાન્યં પ્રકારના ભ્રૂણરોષ (કોષકે ન્દ્રીયં પ્રકાર) ના વિકાસિાત PEN (પ્રાર્થમિક ભ્રૂણરોષ કોષકે ન્દ્ર) િારતિાર કોષકે ન્દ્રીયં વિભાજન રાિી તને િોટી સતખ્યંાિાત કોષકે ન્દ્રો ઉ્રન્ન કરે છે .



આ કોષકે ન્દ્રો રરરધ વિસ્ ારિાત ગોઠિાયં છે તને ભ્રુણરુટના િચ્ચેના વિસ્ ારિાત િોટી રસધાની હોયં છે . ્યંાર બાદ કોષરસના વિભાજનની શરૂઆ ર્થાયં છે .



આ પ્રવક્રયંા રણ રરરધ વિસ્ ારર્થી શરૂ ર્થઈ કે ન્દ્ર વિસ્ ાર રફ આગળ િધે છે . તત ે બહુકોષી ભ્રૂણરોષ તવસ્ ્િિાત આિે છે .



કોષીયં ભ્રુણરોષ



તરરરરર્કિ ( કાચા ) નાવળયંેરિાત રહે લુત નાવળયંેરનુત રાણી બીજુ ત કશુત જ નર્થી રરત ુ િુર્ક કોષકે ન્દ્રીયં ભ્રૂણરોષ (હજારો કોષકે ન્દ્રોર્થી બને છે ) ેિજ ેની ફર ે આિેલ સફે દ ગર કે િાિો એ કોષીયં ભ્રૂણરોષ છે . 5. સિજાિો તસતયંોગીજનન તને બહુભ્રણ ૂ ા



તસતયંોગીજનન



સાિાન્યં ઃ બીજ એ ફલનની તતમ િ નીરજ છે ,છ ાત એસ્ટરે સી તને ઘાસના કુ ળની કે ટલીક સરુષ્રી િનસ્રમ ઓ એક ખાસ પ્રકારની વક્રયંાવિવધ દશાડિે છે , જેિાત ેઓ ફલન િગર બીજનુત વનિાડણ કરે છે જેને તસતયંોગીજનન છે .



તસતયંોગીજનન એ તલલગી સ્િરૂરે ર્થાયં છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 9



જેિાત લલગી પ્રજનનની નકલ કરિાિાત આિે છે . તસતયંોગી બીજ તનેક રી ે સીડ શકાયં છે .



ઘણી જામ ઓિાત, તધીકરણ િગર વદ્વકીયં તતર્કોષનુત વનિાડણ ર્થાયં છે તને ફલન િગર ભૂણિાત વિકાસ રાિે છે .



બહુભ્રણ ૂ ા



ઘણુત ખરત લીંબુ તને કે રીની ઘણી જા ો જેિી િનસ્રમ ઓિાત ભૂણરુટની આસરાસના પ્રદેહના કે ટલાક કોષો વિભાજન રાિી, ભૂણરુટિાત ઊરસી આિે છે તને ભૂણિાત રરરણિે છે .



આિી જામ ઓિાત દરે ક તતર્ક ઘણા ભ્રૂણ ધરાિે છે . એક બીજિાત એક કર ાત િધુ ભ્રૂણની હાજરી બહુભૂણ ા રીકે ઓળખાયં છે .

4 માકણ સ ની થથયરી 1. આિૃત્ત બીજધારી િનસ્રમ ની રુખ્ રરાગ રજની રચના સિજાિી રરાગરજ િુર્ક ર્થિાની બે તિસ્ર્થાઓ સિજાિો 

રરાગરજ એકકોષીયં રચના છે , જે ખૂબ જ સૂક્ષ્િ કદની તને ધૂળના રજકણો જેિી હોયં છે



આકાર : સાિાન્યં રી ે રરાગરજ ગોળાકાર હોયં છે .



કદ : ેનો વ્યંાસ 25 - 50 િાઇક્રોિીટર હોયં છે .



રરાગરજ એકકોષીકે ન્દ્રી હોયં છે .



રરાગરજની દીિાલ બે સ્ રો ( આિરણ ) ધરાિે છે . ( I ) બાહ્યાિરણ ( i i ) તત આિરણ



બાહ્યાિરણ : ે બહારનુત સખ આિરણ છે . ે સ્રોરોરોલીનીનનુત બનેલુત છે . ે એક પ્રમ રોધક કાબડવનક દ્રવ્યં રીકે જાણી ુત છે .



જે ઊતચા ારિાન તને જલદ ઍસસર્ તને બેઇઝ સાિે ટક્કર ઝીલે છે . ઉ્સેચકો રણ સ્રોરોરોલીનીનને તિન કરી શક ા નર્થી.



રરાગરજનુત બાહ્યાિરણ જ્યંાત સ્રોરોરોલીનીન ગેરહાજર હોયં ્યંાત જનનથછદ્રો રીકે ઓળખા ા ઊરસેલાત થછદ્રો ધરાિે છે .



સ્રોરોરોલીનીનની હાજરીને કારણે રરાગરજ તવમિઓ સ્િરૂરે સતગ્રહાયંેલી હોયં છે .



રરાગરજનાત બાહ્યાિરણની રેટનડ તને સ્િરૂરિાત શણગારિાળુત આકષડણ જોિા િળે છે .



તત આિરણ : રરાગરજની તતદરના આિરણને તત ઃઆિરણ કહે છે .



ે રા ળુત તને સેયાયંુલોઝ ર્થા રેવર્કટનનુત બનેલુત રરાગરજનુત તતદરનુત આિરણ છે . રરાગરજનો કોષરસ કોષરસસ્ રર્થી ઘેરાયંેલો હોયં છે .



60 % ર્થી િધુ આિૃત્ત બીજધારી િનસ્રમ ઓિાત રરાગરજ આ બે કોષોિાળી તિસ્ર્થાએ િુર્ક ર્થાયં છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 10



બાકીની જામ ઓિાત ( 40 % ) જનનકોષનુત સિભાજન ર્થ ા બે નર જન્યંુઓ તવસ્ ્િિાત આિે છે તને આિ ત્રણ કોષોયંુર્ક રરાગરજ િુર્ક ર્થાયં છે . 2. આિૃત્ત બીજધારી િનસ્રમ ની ના ફવલ ભ્રુણરુટની નાિવનદેશી આકૃ મ દોરી સિજાિો



િહાબીજાણુ ર્થી િાદાજન્યંુજનક તિસ્ર્થાની શરૂઆ ર્થાયં છે .



સાિાન્યં રી ે ચારિાતર્થી િાત્ર એક સવક્રયં રહે છે તને િાદાજન્યંુજનનો વિકાસ કરે છે , જ્યંારે બાકીના ત્રણ તિન રાિે છે .



એક જ િહાબીજાણુિાતર્થી ભૂણરુટના વનિાડણની આ રદ્મ ને િોનોસ્રોરરક વિકાસ કહે છે .



સવક્રયં િહાબીજાણુના કોષકે ન્દ્રનુત એક રછી એક એિ ત્રણ િાર વિભાજન ર્થાયં છે તને આઠ કોષકે ન્દ્રો તવસ્ ્િિાત આિે છે . આ કોષકે ન્દ્રોના આયંોજન દ્વારા િાદાજન્યંુજનક સજાડયં છે .



તતર્થછદ્રીયં છે ર્ા નીક સહાયંક કોષોિાત જાર્ી દીિાલ વિવશષ્ટ ત ુ જેિી રચના બનાિે છે , જેને ત ુિયં ઘટક કહે છે .



આ રચના રરાગનવલકાને સહાયંક કોષોિાત દાખલ ર્થિા િાટે નો િાગડ બનાિે છે .



તતર્થછદ્ર રફના છે ર્ે ત્રણ કોષકે ન્દ્ર આયંોજન રાિી તતર્પ્રસાધનની રચના કરે છે .



તતર્પ્રસાધનિાત એક તતર્કોષ તને બે સહાયંક કોષ સિાિેશ ર્થાયં છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 11



નાભભ ( બીજાતર્ લ ) રફના છે ર્ે ત્રણ કોષકે ન્દ્ર પ્રમ ધ્રુિીયં કોષોની રચના કરે છે .



િધ્યં વિસ્ ારિાત બે કોષકે ન્દ્ર સતયંુર્ક રી ે વદ્વકીયં કોષકે ન્દ્ર (વિશાળ િધ્યંકોષની રચના) ની રચના કરે છે . આિ, લા્વણક આિૃત્તબીજ ધારીનો ભૂણરુટ રુખ્

ા એ 8 કોષકે ન્દ્રીયં તને 7 કોષીયં રચના ધરાિે

છે . 

રતચાનન િહે શ્વરીએ 1950 િાત, કે ટલી સતખ્યંાિાત િહાબીજાણુ કોષકે ન્દ્રો ભૂણરુટના વિકાસિાત ભાગ લે છે , ેને આધારે િાદાજન્યંુજનકને િોનોસ્રોરરક , બાયંસ્રોરરક તને ટે ટરાસ્રોરરક ભૂણરુટિાત િગીકૃ

કયંાડ છે .

3. જલરરાગી િનસ્રમ ઓ વિશે નોંધ લખો



રાણી દ્વારા રરાગનયંન ખૂબ જ ઓછી િાત્રાિાત લગભગ 30 જેટલી િયંાડરદ પ્રજામ ઓિાત જોિા િળે છે .



જેિાતની િોટા ભાગની જલીયં એકદળી છે . આની સાિે િારે યંાદ કરિુત રહ્યુત કે વનમ્ન ક્ાની િનસ્રમ ઓ જેિી કે , લીલ, વદ્તતગી તને મત્રતતગીઓિાત રાણી એ નર જન્યંુના સ્ર્થળાત ર િાટે નુત વનયંમિ િાહક િાધ્યંિ છે .



એિુત િાનિાિાત આિે છે કે , વદ્વતતગી તને મત્રતતગીઓનુત વિ રણ સીમિ હોયં છે . કારણ કે , નર જન્યંુના િહન તને ફલન િાટે



ેિને રાણીની જરૂરરયંા રહે છે .

જલ રરામગ િનસ્રમ નાત કે ટલાતક ઉદાહરણોિાત િેલીસ્નેરીયંા, હાઇર્ર ીલા કે જે િીઠા રાણીિાત ઊગે છે તને કે ટલાક દરરયંાઈ ધાસ જેિા કે ઝોસ્ટે રાનો સિાિેશ ર્થાયં છે .



બધી જ જલીયં િનસ્રમ ઓ રરાગનયંન િાટે રાણીનો ઉરયંોગ કર ી નર્થી. િોટા ભાગની જલીયં િનસ્રમ ઓ જેિી કે જળકુત ભભ તને જલીયં લીલી જલસરાટીની ઉરર રફ રહે છે તને િોટા ભાગની સ્ર્થળજ િનસ્રમ ની જેિ કીટકો કે રિન દ્વારા રરામગ ર્થાયં છે . MANISH MEVADA | GUJARAT BIOLOGY

Page 12

Get in touch

Social

© Copyright 2013 - 2024 MYDOKUMENT.COM - All rights reserved.