9798886065756 Flipbook PDF


64 downloads 105 Views 2MB Size

Recommend Stories


Porque. PDF Created with deskpdf PDF Writer - Trial ::
Porque tu hogar empieza desde adentro. www.avilainteriores.com PDF Created with deskPDF PDF Writer - Trial :: http://www.docudesk.com Avila Interi

EMPRESAS HEADHUNTERS CHILE PDF
Get Instant Access to eBook Empresas Headhunters Chile PDF at Our Huge Library EMPRESAS HEADHUNTERS CHILE PDF ==> Download: EMPRESAS HEADHUNTERS CHIL

Story Transcript

અહર્નિશ દીપ ગુર્જર

અહર્નિશ : દીપ ગુર્જર

ISBN 9798886065756

આવ ૃર્િ : ૦૧ Copyright : @deepgurjar

G&G Publication, 314/ Eva Surabhi Complex, Waghavadi Road, Bhavnagar

2

અહર્નિશ : દીપ ગુર્જર

 પ્રસ્િાવના : સમયના અભાવમાાં જીવિા લોકો માટે ટાંકમાાં કાંઈ કેટલી હકીકિોને સમાવત ુાં મારાંુ આ પુસ્િક "અહર્નિશ" આપ સૌ વાાંચક ગણને ખબ પ્રેમાળ અને સત્યિાથી હર્ુભ ું ર્ુું લાગશે એની હુ ાં લાગણીસભર રીિે ગેરાંટી આપુાં છાં. સાંબધ ાં ોના રાજકારણમાાં ફસાયેલા આપણે લોકો ખરા સમયે બોલી શકિા નથી અને એટલે જ કદાચ આપણે લાગણીઓના ખેલમાાં હાંમેશા હારિા રહ્યા છીએ. સામેવાળી વ્યક્તિને કહેવ ુાં િો ઘણુાં હોય પરાં ત ુ કોઈ અલગ જ પ્રકારનો સાંકોચ આપણી જાિને સાંકોચાવી જાય છે . "અહર્નિશ" પુસ્િકમાાં કાંઈ કેટલી હકીકિોને અર્િ સક્ષ્મ સ્વરૂપમાાં ઊંડાઈ પવવક વણવવવુાં કાંઈ સહેલ ુાં નહોત;ુાં પરાં ત ુ સમયના અભાવમાાં જીવનારા આપણે સૌ મનુષ્યો પાસે સાંક્ષિપ્િમાાં રજ કરાયેલા ઘણા નીરૂપણો વાાંચવાનો સરખો સમય હોિો નથી. "અહર્નિશ"ના પાને પાને ઊંડી હકીકિો વણવવી છે જે સામાન્ય રીિે મનુષ્ય જીવન સાથે સાંપણવ રીિે સાંકળાયેલી જોવા મળશે. જીવનની િથા પ્રેમની હકીકિોને ટાંકા સ્વરૂપમાાં વણવન ધરાવનાર આ પુસ્િક આપ સૌ વાાંચકોના દદલ-ઑ-દદમાગમાાં સુગધ ાં પ્રસરાવી જશે.

ુ ર - દીપ ગર્જ

3

અહર્નિશ : દીપ ગુર્જર

“સમપપણ”

પ્રથમ િો ગુરુ સમાન મારા પપ્પા અને હનુમાનજી પળે પળ હેિ વરસાવિા એવા મારા મમ્મી જીવનમાાં હરએક ડગલે સાથ રહેનાર મારી બાંને બહેનો અંદકિા અને વૈશાલી અને મારા જીવનના હરએક અનુભવો -ને આ પુસ્િક હૃદયભાવથી સમર્પિિ..

4

અહર્નિશ : દીપ ગુર્જર

પદરક્સ્થર્િઓ પ્રમાણે અમે વિવન પણ બદલી લીધુ,ાં જરૂર ના હિી અમારી ત્યાાંથી હળવેકથી સરી લીધુ.ાં

5

અહર્નિશ : દીપ ગુર્જર

ભીંિ મારા િે ઘરે મેં પ્રેમથી આખી ચણી છે , ભીિરે િો ભીંિની મેં લાગણીઓને ભરી છે .

6

અહર્નિશ : દીપ ગુર્જર

સાાંભળીને થોડુાં કરે છે ઝાઝાં, ને પછી વગાડે હોઠોનુ ાં વાજુ!ાં

7

અહર્નિશ : દીપ ગુર્જર

'ભાવ'ના ભખ્યા ટળવળે છે સાંબધ ાં ો, એને ર્નભાવવા જ થાય છે પ્રબાંધો!

8

અહર્નિશ : દીપ ગુર્જર

વાિે વાિે રડીએ આવા િો અહી કેટકેટલાય સવાલો છે , પ્રેમથી જીવુ ાં િને એ જજિંદગી, બસ આ એક જ જવાબ છે .

9

અહર્નિશ : દીપ ગુર્જર

યાદ એવી આવી કે મારા હૃદયમાાં દોડધામ મચી ગઈ, એને ખોવાના ર્વચાર માત્રથી જ મારી જજિંદગી ડરી ગઈ.

10

અહર્નિશ : દીપ ગુર્જર

દબાયેલ ુાં ઘણુ ાં છે ભીિર, પણ કહેવાત ુાં કાંઈ નથી, જો બોલીશુ ાં સાચુ ાં િો સાંબધ ાં ો ટકી શકે િેમ નથી.

11

અહર્નિશ : દીપ ગુર્જર

ખરે ખર મળે જો બે શ્વાસ િો હજુ જીવી લેવ ુ ાં છે , ક્ષચિા પર સિા પહેલા હજુ મારે થોડુાં લડી લેવ ુ ાં છે .

12

અહર્નિશ : દીપ ગુર્જર

વર્ષો પછી મળ્યા એટલે થોડા શરમાય ગયા, સામે આવિા જોયા કે, એ રસ્િેથી વળી ગયા.

13

અહર્નિશ : દીપ ગુર્જર

વણઉકેલ્યા કેટલાય પ્રશ્નો હૈયે દબાઈને રહી ગયા, પછવુ ાં પછવુ ાં કરિા હિા ને ત્યાાં િો એ ચાલી ગયા.

14

અહર્નિશ : દીપ ગુર્જર

કોને ખબર અજીબ જ થાક લાગે છે ! િારા ર્વના આ જીવન રાખ લાગે છે .

15

Get in touch

Social

© Copyright 2013 - 2024 MYDOKUMENT.COM - All rights reserved.